Sports

હિંગિસે યુ.એસ.ઓપનના રૂપમાં રપમું ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીત્યું

માર્ટિના હિંગિસે તાઈવાનની ચાન યંગ જાન સાથે મળીને યુ.એસ.ઓપન મહિલા ડબલ્સ ટાઈટલ પોતાના નામે કર્યું જે તેની કારકિર્દીની રપમી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી પણ છે સ્વિસ સ્ટાર મહિનાના અંતમાં ૩૭ વર્ષની થઈ જશે આ તેનું ૧૩મું ગ્રાન્ડસ્લેમ મહિલા ડબલ ટાઈટલ છે તેની અને ચાનની જોડીએ મહિલા ડબલ્સની ફાઈનલમાં ચેક ગણરાજ્યની લુસી હાદેલ અને કેટરીના સિનિઆકોવાને ૬-૩, ૬-રથી પરાજય આપ્યો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Sports

    ટી-૨૦ વિશ્વકપમાં મોહસીન ખાન અને મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી થઈ શકે

    IPLમાં ધૂમ મચાવી રહ્યા છે પાંચ ભારતીય…
    Read more
    Sports

    વેસ્ટઇન્ડિઝ જીતે તેવી મારી ઇચ્છા : બોલ્ટ ઉસેન બોલ્ટ બન્યો ટી-૨૦ વિશ્વકપનો બ્રાન્ડ એમ્બેસેડર

    દુબઈ, તા.૨૫આઇસીસીએ મહાન રનર ઉસેન…
    Read more
    Sports

    આયુષ-અરશદ ખાને ઈતિહાસ રચ્યોઆઈપીએલ ઈતિહાસમાં આઠમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી કરી

    નવી દિલ્હી, તા.૧૩લખનૌ સુપર જાયન્ટસના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.