વર્ષ ૨૦૦૦માં અમેરિકાની વિનસ વિલિયમે અમેરિકાની જ ડેવેનપોર્ટ પર ૬-૪, ૭-૫થી જીત
વર્ષ ૨૦૦૧માં વિનસ વિલિયમે અમેરિકાની જ સેલિના વિલિયમ ઉપર ૬-૨, ૬-૪થી જીત મેળવી
વર્ષ ૨૦૦૨માં અમેરિકાની સેરેના વિલિયમે વિનસ વિલિયમ ઉપર ૬-૪, ૬-૩થી જીત મેળવી
વર્ષ ૨૦૦૩માં બેલ્જિયમની હેનીને બેલ્જિયમની જ કિમ ક્લીત્ઝર્સ ઉપર ૭-૫, ૬-૨થી જીત મેળવી
વર્ષ ૨૦૦૪માં રશિયાની કુજનેત્સોવાએ રશિયાની જ ડેમેનટીવા ઉપર ૬-૩, ૭-૫થી જીત મેળવી
વર્ષ ૨૦૦૫માં બેલ્જિયમની ક્લીત્ઝર્સે ફ્રાન્સની મેરીપીયર્સ ઉપર ૬-૩, ૬-૧થી જીત મેળવી
વર્ષ ૨૦૦૬માં રશિયાની શારાપોવાએ બેલ્જિયમની હેનીની ઉપર ૬-૪, ૬-૪થી જીત મેળવી
વર્ષ ૨૦૦૭માં બેલ્જિયમની હેનીને રશિયાના કુજનેત્સોવા ઉપર ૬-૧, ૬-૩થી જીત મેળવી
વર્ષ ૨૦૦૮માં અમેરિકાના સેરેના વિલિયમ્સે સર્બિયાની જેનકોવીક ઉપર ૬-૪, ૭-૫થી જીત
વર્ષ ૨૦૦૯માં બેલ્જિયમની ક્લીત્ઝર્સે ડેનમાર્કની વોઝનિયાકી ઉપર ૭-૫, ૬-૩થી જીત મેળવી
વર્ષ ૨૦૧૦માં બેલ્જિયમની ક્લીત્ઝર્સે રશિયાની ઝ્નારેવા ઉપર ૬-૨, ૬-૧થી જીત મેળવી
વર્ષ ૨૦૧૧માં ઓસ્ટ્રેલિયાની સ્ટોસરે સેરેના પર ૬-૨, ૬ ૩થી જીત મેળવી હતી
વર્ષ ૨૦૧૨માં અમેરિકાની સેરેનાએ અજારેન્કા પર ૬-૨,૨ ૬,૭-૫થી જીત મેળવી હતી
વર્ષ ૨૦૧૩માં અમરિકાની સેરેનાએ અજારેન્કા પર ૭-૫, ૬-૭ અને ૬ ૧થી જીત મેળવી હતી
૨૦૧૪માં અમરિકાની સેરેનાએ વોઝનિયાંકી પર ૬-૩,૬-૩થી જીત મેળવી હતી
૨૦૧૫માં પેનેટ્ટાએ રોબર્ટ વિન્સી પર ૭-૬,૬-૨થી જીત મેળવી હતી
૨૦૧૬માં કાર્બરની પ્લીસકોવા પર ૬-૩,૪-૬, ૬-૪થી જીત મેળવી
૨૦૧૭માં અમેરિકી ખેલાડી સ્લોઆન સ્ટેફન્સની હરીફ ખેલાડી કી ઉપર પર ૬-૩,૬-૦થી જીત