Ahmedabad

ગુજરાતમાંઓમિક્રોનગ્રસ્તવૃદ્ધનાસંપર્કમાંઆવેલા૧૧લોકોક્વોરન્ટાઈન

જોકેતમામલોકોનાકોરોનારિપોર્ટનેગેટિવઆવતાહાશકારો

અમદાવાદ, તા.૪

જામનગરજિલ્લામાંજેનોઓમિક્રોનરિપોર્ટપોઝિટિવઆવ્યોછેતે૭૨વર્ષીયવૃદ્ધછે.  તેઓઆક્રિકાનાઝિમ્બાવેદેશથી૨૮, નવેમ્બરનારોજપરતફર્યાહતા. ૧, ડિસેમ્બરનારોજતેમનુંસેમ્પલપૂનાલેબમાંટેસ્ટમાટેમોકલાયુંહતું. જેનોરિપોર્ટપોઝિટિવઆવ્યોછે. હાલઓમિક્રોનવેરિયન્ટથીગ્રસ્તતેમણેજામનગરજિલ્લાનામોરકંડાગામેમુલાકાતલીધીહતી.

ઓમિક્રોનવેરિયન્ટથીગ્રસ્તવૃદ્ધસાથેકુલ૪૦૦લોકોનોપણકોરોનાનોટેસ્ટકરાયોહતો.  હાલઆવૃદ્ધનેઆઇસોલેશનવોર્ડમાંદાખલકરવામાંઆવ્યાછે. એમિક્રોનવેરિયન્ટધરાવતાઆવૃદ્ધનીટ્રાવેલહિસ્ટ્રીઅંગેહાલતપાસચાલેછે. તેમનાસંપર્કમાંઆવેલા૧૧વ્યક્તિઓનેપણક્વોરેન્ટાઈનકરાયાછે. તમામનારિપોર્ટનેગેટિવઆવ્યાછે. ગાંધીનગરખાતેમુખ્યસચિવનીઅધ્યક્ષતામાંમહત્વનીબેઠકબોલાવાઈહતી. જેમાંઓમિક્રોનઅંગેનીચર્ચાથઈહતી. આબેઠકમાંમુખ્યસચિવપંકજકુમારઆરોગ્યઅગ્રસચિવમનોજઅગ્રવાલ, આરોગ્યઆરોગ્યકમિશનરસહિતનાઉચ્ચઅધિકારીઓહાજરરહ્યાહતા. જેમાંરાજ્યનીતમામસરકારીહોસ્પિટલોનીસુવિધાનીસમીક્ષાકરવામાંઆવીહતીઅનેઆવતાદિવસોમાંજરૂરિયાતપ્રમાણેવધુસુવિધાઓઉપલબ્ધકરાવવામાટેનીતૈયારીઓશરૂકરવામાંઆવીછે.  સિવાયરાજ્યમાંપ્રવેશતાતમામલોકોનોટેસ્ટફરજીયાતકરવાનીસાથેઆંતરરાજ્યઅનેઆંતરરાષ્ટ્રીયમુસાફરોનુંસ્ક્રીનીંગ, ટેસ્ટીંગઅનેટ્રેકિંગકરવાનાઆદેશથયાછે. રાજ્યમાંસાવચેતીજરૂરીછેલોકોમાસ્કવગરફરેનહીંતેમાટેફરીથીકડકહાથેકામલેવાટૂંકમાંઆદેશકરાશેતેવાસ્પષ્ટસંકેતોમળીરહ્યાછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.