AhmedabadHealth

લંડનનીફ્લાઈટમાંઅમદાવાદઆવેલીવડોદરાનીયુવતીકોરોનાપોઝિટિવ

આફ્લાઈટમાંઆવેલાતમામરર૦મુસાફરોને૭દિવસહોમક્વોરન્ટાઈનરહેવાસૂચના

 

(સંવાદદાતાદ્વારા)

અમદાવાદ, તા.૪

કોરોનાનોનવોવેરિયન્ટઓમિક્રોનહાલફફડાટમચાવીરહ્યોછે. આરોગ્યતંત્રપુનઃએક્શનમોડમાંઆવીગયુંછે. તેવામાંજજામનગરનાવૃદ્ધનોરિપોર્ટપોઝિટિવઆવતાએરપોર્ટપરચકાસણીસઘનબનાવીદેવામાંઆવીછે. ગતરોજઅમદાવાદએરપોર્ટપરલંડનનીફ્લાઈટમાંઆવેલીયુવતીનોકોરોનારિપોર્ટપોઝિટિવઆવતાતેનુંસેમ્પલજિનોમસિકવન્સિંગમાટેપૂણેમોકલવામાંઆવ્યુંછે.

લંડનથીઆવેલીઆયુવતીવડોદરાનીહોવાનીજાણવામળ્યુંછેઅનેતેનેસારવારમાટેકરમસદમેડિકલહોસ્પિટલમાંદાખલકરવામાંઆવીછે. ઉપરાંતફ્લાઈટમાંઆવેલાતમામરર૦પ્રવાસીઓનાઇ્‌-ઁઝ્રઇટેસ્ટકરવામાંઆવ્યાછે. જેનેગેટિવઆવતાતમામનેસાતદિવસહોમક્વોરન્ટાઈનરહેવાનીસૂચનાઆપવામાંઆવીછે. સાતદિવસબાદઆતમામપ્રવાસીઓનાફરીથીઇ્‌-ઁઝ્રઇટેસ્ટકરવાનોરહેશેઅનેતેનોરિપોર્ટઅમદાવાદમ્યુનિસિપલકોર્પોરેશનનેમોકલવાનોરહેશે.

કોરોનાપોઝિટિવઆવેલીલંડનથીઆવેલીયુવતીમૂળમુંબઇનીરહેવાસીછે. તેવડોદરાનજીકઆવેલામહાપુરાગામમાંરહેતાતેનાનાનાઅનેનાનીનેમળવામાટેઆવીહતી. પરંતુ, અમદાવાદએરપોર્ટઉપરતેનોટેસ્ટપોઝિટિવઆવતાકરમસદમેડિકલકોલેજહોસ્પિટલમાંદાખલકરવામાંઆવીછેઅનેઓમિક્રોનવાયરસનીતપાસમાટેસેમપ્લપૂનામોકલીઆપવામાંઆવ્યાછે. વડોદરાજિલ્લાનામુખ્યઆરોગ્યઅધિકારીડો. સુરેન્દ્રજૈનેજણાવ્યુંહતુંકે, લંડનથીઆવેલીયુવતીનોકોરોનારિપોર્ટપોઝિટિવઆવ્યોહોવાનોમેસેજમળતાજિલ્લાતબીબનીએકટીમમહાપુરાગામમાંરવાનાકરવામાંઆવીહતી. તેસાથેજિલ્લાઅનેશહેરઆરોગ્યવિભાગએલર્ટથઇગયુંહતું.

આઅંગેમ્યુનિસિપલકોર્પોરેશનનાસૂત્રોએજણાવ્યુંહતુંકેલંડનથીઆવેલીએકયુવતીનોરિપોર્ટકોરોનાપોઝિટિવઆવ્યાબાદઆજફ્લાઈટનાઅન્યમુસાફરોનાકરવામાંઆવેલાઇ્‌-ઁઝ્રઇટેસ્ટનેગેટિવઆવતાંકેન્દ્રનાઆરોગ્યવિભાગનીગાઈડલાઈન્સપ્રમાણેનેગેટિવઆવેલાતમામમુસાફરોએસાતદિવસસુધીહોમક્વોરન્ટાઈનરહેવાનીસૂચનાઆપવામાંઆવીછે.  એપછીતેમનોફરીએકવારઇ્‌-ઁઝ્રઇટેસ્ટકરવાનોરહેશેઅનેએનીજાણઅમદાવાદમ્યુનિસિપલકોર્પોરેશનનેકરવાનીરહેશે. પ્રાપ્તમાહિતીપ્રમાણે, મોડીરાત્રેશુક્રવારેલંડનથી૨૨૨પ્રવાસીસીધીફ્લાઇટમારફતઅમદાવાદઇન્ટરનેશનલએરપોર્ટપરપહોંચ્યાહતા. હાલતંત્રતરફથીહાઈરિસ્કધરાવતાદેશોમાંથીઆવનારાપ્રવાસીઓનાકોરોનાટેસ્ટકરવામાંઆવીરહ્યાછે. આજરીતે૨૨૨પ્રવાસીનાઇ્‌-ઁઝ્રઇટેસ્ટકરવામાંઆવ્યાહતા, જેમાંથીએકપ્રવાસીનોઇ્‌-ઁઝ્રઇટેસ્ટપોઝિટિવઆવ્યોછે. આપ્રવાસીઅમદાવાદબહારનોહોવાનુંજાણવામળ્યુંછે. એવીપણજાણકારીમળીછેકેઆપ્રવાસીયુકેમાંકોરોનાપોઝિટિવથયોહતો. એબાદમાં૧ડિસેમ્બરનારોજતેનોકોરોનારિપોર્ટનેગિટિવઆવીગયોહતો, આથીતેનેપ્રવાસનીમંજૂરીઆપવામાંઆવીહતી. અમદાવાદખાતેતેનોઇ્‌-ઁઝ્રઇટેસ્ટપોઝિટિવઆવ્યોછે.

અમદાવાદમ્યુનિસિપલકોર્પોરેશનનાઆરોગ્યવિભાગદ્વારા૧ડિસેમ્બરથી૩ડિસેમ્બરએમત્રણદિવસદરમિયાનકુલ૨૨૦વિદેશીપ્રવાસીનાટેસ્ટકરવામાંઆવ્યાછે, જેતમામટેસ્ટ “નેગેટિવ”આવ્યાછે.

મ્યુનિસિપલકોર્પોરેશનનાઇન્ચાર્જહેલ્થઓફિસરડો. ભાવિનસોલંકીએજણાવ્યુંહતુંકે૧ડિસેમ્બરેહાઈરિસ્કદેશોમાંથી૫૦, ૨ડિસેમ્બરે૪૨અને૩ડિસેમ્બરે૭૨પ્રવાસીઓઆવ્યાહતા. હાઈરિસ્કવગરનાદેશોમાંથી૧ડિસેમ્બરે૨૦, ૨ડિસેમ્બરે૧૪અને૩ડિસેમ્બરે૨૨મુસાફરોઆવ્યાહતા. આતમામવિદેશયાત્રીઓનાઇ્‌-ઁઝ્રઇટેસ્ટનેગેટિવઆવ્યાછે. આતમામયાત્રીઓનાનેગેટિવરિપોર્ટઆવ્યાહોવાછતાંતમામમુસાફરોને૭દિવસમાટેહોમક્વોરન્ટાઈનકરવામાંઆવશેઅનેત્યારપછીતેમણેફરીથીકોરોનાનોટેસ્ટકરાવવાનોરહેશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
HealthReligion

મુહદ્દીસ ઇમામ બુખારી (રહ.) (ઈ.સ. ૮૧૦-૮૭૦)

પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.