Ahmedabad

અમદાવાદમાંસોથીવધુ૧રકેસસાથેરાજ્યમાંકોરોનાનાનવા૪૪દર્દીનોંધાયા

જોકેકોરોનાથીએકપણમૃત્યુનનોંધાતારાહત; કુલ૩૬દર્દીઓસાજાથયા

 

(સંવાદદાતાદ્વારા)

અમદાવાદ,તા.૪

રાજયમાંકોરોનાનાનવાવેરિયન્ટઓમિક્રોનનાભયવચ્ચેકોરોનાનાકેસોમાંપણઆંશિકવધઘટથઈરહીછે. આજરોજપુરાથતાર૪કલાકમાંકોરાનાનાનવા૪૪કેસનોંધાયાહતા. જયારે૩૬દર્દીઓકોરોનાનેમ્હાતઆપીસાજાથયાછે. જોકેરાહતનીવાતએછેકેનવાકેસોમાંમૃત્યુદરખુબજઓછોહોવાથીસાજાથનારાદર્દીઓનીસંખ્યાવધીરહીછે. રાજયમાંઆજરોજકોરોનાનાજે૪૪કેસનોંધાયાછે. તેમાંઅમદાવાદશહેરમાંસૌથીવધુ૧ર, ભાવનગરશહેરમાં૧૧, સુરતશહેરમાંઅનેવડોદરાશહેરમાંપ-પ, દાહોદમાં૩, નવસારી, રાજકોટઅનેવસાડમાંર-રતથાકચ્છઅનેરાજકોટશહેરમાં૧-૧કેસનોંધાયોહતો. જયારેજે૩૬લોકોનેડિસ્ચાર્જકરવામાંઆવ્યાછેતેમાંપણસૌથીવધુઅમદાવાદમાં૧૩, સુરતશહેરઅનેવડોદરાશહેરમાંપ-પ, નવસારીમાં૪, કચ્છમાંપ,  રાજકોટશહેરમાં૩અનેમોરબીમાં૧દર્દીનોસમાવેશથાયછે.

આમરાજ્યમાંઅત્યારસુધી૮૧૭ર૩૯દર્દીઓએકોરોનાનેમ્હાતઆપીછે. આસાથેરાજ્યનોકોરોનાનોરિકવરીરેટવધી૯૮.૭૪ટકાથઈગયોછે. જ્યારેઆજદિનસુધીકુલ૧૦૦૯૪દર્દીઓકોરોનાસામેનોજંગહારીચૂક્યાછે. હાલરાજ્યમાંકોરોનાના૩ર૬એક્ટિવકેસછે. તેપૈકી૩ર૦સ્ટેબલહાલતમાંછે. જ્યારેબાકીના૬દર્દીઓગંભીરહાલતમાંવેન્ટીલેટરપરસારવારલઈરહ્યાછે.

દરમ્યાનરાજ્યનાઆરોગ્યવિભાગદ્વારાકોરોનાસામેરક્ષણઆપવાકુલ૪૦૦ર૭૩લોકોનુંરસીકરણકરવામાંઆવ્યુંછે. આસાથેઆજદિનસુધીપ્રથમઅનેબીજોએમબંનેડોઝલીધાહોયતેવા૮ર૬૯૪૧૩લોકોનુંરસીકરણથઈચૂક્યુંછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.