NationalSports

દક્ષિણકાશ્મીરનીપ્રથમમહિલાબોક્સર શરિયામંજૂરનીસફળતાનીગાથા

(એજન્સી)                            શ્રીનગર, તા.ર૮

દક્ષિણકાશ્મીરનાપુલવામાનીએક૨૦વર્ષીયયુવતીએયુથગેમ્સઓલઈન્ડિયાનેશનલચેમ્પિયનશિપ૨૦૨૧માંગોલ્ડમેડલજીતીનેતેનાજિલ્લાનુંનામરોશનકર્યુંછે. પુલવામાનાનેહામાગામનીરહેવાસીશરિયામંઝૂરેજણાવ્યુંહતુંકે, તેણીઅનેતેનોપરિવારતેનાઆપરાક્રમથીઅત્યંતખુશછેઅનેઓલિમ્પિકમાંસ્થાનમેળવવાનુંતેણીનુંસપનુંછે, તેકદાચદક્ષિણકાશ્મીરનીપ્રથમમહિલાબોક્સરછેઅનેતેપ્રદેશનીઘણીયુવતીઓનેતાલીમઆપવાઈચ્છેછે. તેનાઆધ્યેયનેપ્રાપ્તકરવુંએએકઅશાંતપ્રદેશનીઆયુવતીમાટેસહેલુંનહતું. તેણીએકહ્યુંકે, તેનેશક્યબનાવવામાટે ‘લોહીઅનેપરસેવો’વહાવવોપડ્યોહતો. તેણીએકહ્યુંકે, કાશ્મીરનીયુવતીહોવાનેકારણે, રમત-ગમતનીશોધકરવાઅનેતેમાંસફળતાહાંસલકરવામાટેમુશ્કેલીપડેછે. મારીઆયાત્રાદરમિયાન, મનેસમજાયુંકેમહિલાઓમાટેરમત-ગમતખાસકરીનેલડાયકરમતોમાંભાગલેવોકેમમુશ્કેલછે.

શરિયામંજૂરસરકારીડિગ્રીકોલેજપુલવામામાંથીસ્નાતકનીડિગ્રીમેળવીરહીછે. જોકે, તેબોક્સિંગચેમ્પિયનબનવાનીઆશારાખેછે. તેણીનાપિતામંજૂરઅહમદએકખેડૂતછેઅનેતેમનીપુત્રીનેટેકોઆપવામાટેપૈસાએકત્રિતકરેછે. અહમદેકહ્યુંકે, તેદેશનાજુદા-જુદાભાગોમાંરમવાજાયછેઅનેદરવખતે, મારેતેનેમોકલવામાટેપૈસાનીવ્યવસ્થાકરવીપડેછે. સરકારતેણીનેઆર્થિકમદદકરતીનથી. ચારપુત્રીઓનાપિતા, અહમદકહેછેકે, અમેરૂઢિચુસ્તસમાજમાંરહીએછીએ. દરરોજમારેમારામિત્રોઅનેપડોશીઓપાસેથીસાંભળવુંપડતુંહતુંઅનેતેઓમનેમારીપુત્રીનેઆરમતરમવામાટેનમોકલવાનુંકહેતાહતા. પરંતુઅહમદતેમનીટિપ્પણીઓપરધ્યાનઆપતાનથીઅનેકહેછેકે, તેઈચ્છેછેકેતેનીપુત્રીતેનાજુસ્સાનેઅનુસરે.

આપ્રદેશમાંમહિલાઓમાટેરમત-ગમતનીઓછીતકોઉપરાંત, તેણીનેરૂઢિચુસ્તસમાજની ‘પિતૃસત્તા’સામેસખતલડતઆપવીપડીહતી. એકછોકરીજ્યારેરમત-ગમતનેતેનીકારકિર્દીતરીકેપસંદકરેછેત્યારેતેનેઅલગરીતેજોવામાંઆવેછે. જ્યારેતેપ્રેક્ટિસકરતીહોયત્યારેલોકોતેનીતરફજુએછે. હુંમાનુંછુંકે, જોકોઈછોકરીએતેનીકારકિર્દીમાંઆગળવધવુંહોય, તોતેણેઆબાબતોથીદૂરરહેવુંજોઈએ. તેણીએકહ્યુંકે, તેણીએજેપણહાંસલકર્યુંછેતેતેનાપરિવારનાસમર્થનવિનાતેનામાટેશક્યનહતું. જોતમારોપરિવારતમારીસાથેછેઅનેતમનેટેકોઆપેછે, તોતમનેતમારીમહત્ત્વાકાંક્ષાહાંસલકરવામાંકંઈપણરોકીશકશેનહીં. મંજૂરબાળપણથીજબોક્સિંગનોશોખધરાવેછે. જોકે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરઅનેકોચનીગેરહાજરીમાંતેણીનેતેનાજુસ્સાનેઅનુસરવામાંસખતપડકારોનોસામનોકરવોપડ્યોહતો. તેણીએકહ્યુંકે, જ્યારેમેંબોક્સિંગપસંદકર્યુંત્યારેમનેમાર્ગદર્શનઆપવામાટેકોઈનહતું. હુંમારાઘરેએકલીપ્રેક્ટિસકરતીહતીપરંતુહુંહંમેશાપ્રોફેશનલીપ્રશિક્ષિતથવામાંગતીહતી. મંઝૂરેરાષ્ટ્રીયકક્ષાએછમેડલજીત્યાછે, જેમાંતેણીએફેડરેશનકપમાંજીતેલમેડલઅનેયુથઓલઈન્ડિયાનેશનલચેમ્પિયનશીપ૨૦૨૧માંથીએકમેડલનોસમાવેશથાયછે. હાલમાંતેનીપાસેઆરમતમાંતેનેમાર્ગદર્શનઆપવામાટેકોઈનથીઅનેતેબોક્સિંગબેકગ્રાઉન્ડમાંથીનહોયતેવાકોચપાસેથીતાલીમલઈરહીછે, તેમિક્સ્ડમાર્શલઆર્ટ (સ્સ્છ) કોચછેપરંતુતેણીતેમનીપાસેથીકેટલીકટીપ્સમેળવેછે, તેકોચિંગઅનેત્રણકલાકથીવધુપ્રેક્ટિસમાટેદરરોજ૧૩કિલોમીટરથીવધુનીમુસાફરીકરેછે. તેણીએઉમેર્યુંકે, મારેપ્રવાસખર્ચતરીકેદરમહિનેરૂા.૪૦૦૦થીવધુખર્ચકરવોપડેછેઅનેમારાપિતામનેઆપૈસાઆપેછે. તેણીકહેછેકે, તેણીનાકોઈઆદર્શનથીપરંતુતેપ્રદેશનીઅન્યછોકરીઓમાટેએકઆદર્શબનવામાંગેછે. મંઝૂરેકહ્યુંકે, તેણીએતેનાસમગ્રપ્રવાસદરમિયાનઅવરોધોઅનેપડકારોનોસામનોકર્યોછે, પરંતુમનેમારીજાતમાંઅનેઅલ્લાહપરવિશ્વાસછે. તેણીએરાષ્ટ્રીયથાંગસૂડૂચેમ્પિયનશિપમાંપણમેડલજીત્યાછે. તેણીએરાજ્યતાઈકવોન્દોચેમ્પિયનશિપમાંસિલ્વરમેડલપણજીત્યોછેઅનેબેલ્ટરેસલિંગચેમ્પિયનશિપમાંપણભાગલીધોછે. ૧૩સપ્ટેમ્બર૨૦૨૧નારોજમંજૂરનેઅહીંજીદ્ભૈંઝ્રઝ્રશ્રીનગરખાતેકાશ્મીરલીડરશિપસમિટદરમિયાનલેફ્ટનન્ટગવર્નરમનોજસિંહાદ્વારા ‘કાશ્મીરયંગલીડરશિપએવોર્ડ’આપવામાંઆવ્યોહતો. આપ્રસંગેઆરોગ્ય, શિક્ષણ, રમત-ગમત, સાહસિકરમતો, સામાજિકકાર્ય, પત્રકારત્વ, પર્યાવરણસંરક્ષણ, કલા, સંગીત, મહિલાસશક્તિકરણવગેરેસહિતનાવિવિધક્ષેત્રોમાં૪૬જેટલાયુવાનોનેતેમનીસિદ્ધિઓમાટેપુરસ્કારઆપવામાંઆવ્યાહતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
Sports

આગામી વર્ષે અનેક સિનિયર ખેલાડીઓ રિટાયરમેન્ટની જાહેરાત કરી શકે છેઅશ્વિન તો બસ એક શુરૂઆત હૈ આગે આગે દેખો હોતા હૈ કયા

પુજારા-રહાણેની અવગણના બાદ અશ્વિનનો…
Read more
Sports

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટનો આજથી પ્રારંભગાબા ટેસ્ટ જીતવા બંને ટીમો મરણિયો પ્રયાસ કરશે

ઓસ્ટ્રેલિયાની ટીમમાં બોલેન્ડના…
Read more
Sports

‘હમ ભી કિસી સે કમ નહીં’ મો.સિરાજની કુલ નેટવર્થ પ૭ કરોડ રૂપિયા

એક મહિનાની કમાણી ૬૦ લાખ રૂપિયા નવ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.