Religion

હદીસ બોધ

કોઈએ કરેલા ઉપકારનો બદલો વાળવો એ તેના ઉપકારમાંથી મુક્ત થવું છે. – હદીસ બોધ

બોધ વચન
સમયનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ અને હંમેશા એમ માનવું જોઈએ કે સારૂં કામ કરવાનો સમય હંમેશા આ જ છે.

  • નેલ્સન મંડેલા

આજની આરસી

૨૬ સપ્ટેમ્બર ગુરૂવાર ર૦૨૪
૨૨ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૬
ભાદરવા વદ નોમ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૧૧
ખત્મે ઝવાલ ૧૨-૩૧
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૩૦
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૩૩

Related posts
Religion

હદીસ બોધ

એ ઉચ્ચ પ્રકારની નેકી છે કે માનવી તેના…
Read more
Religion

હદીસ બોધ

હિસાબના દિવસે (ન્યાયના દિવસે)…
Read more
Religion

હદીસ બોધ

કિંમતના પ્રમાણે વજન કરો અને વજન નમતું…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.