Gujarat

પાલનપુરના કાણોદરની રૂહી પાયલાની DYSP તરીકે પસંદગી

પાલનપુર, તા.૩૧
તાજેતરમાં ગત શુક્રવારે જીપીએસસીના આવેલ પરિણામમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પાસેના કાણોદર ગામની રૂહી હસનભાઈ પાયલા ડીવાયએસપીમાં પસંદ થતા કાણોદર સહિત મુસ્લિમ સમુદાયમાં ગૌરવની લાગણી વ્યાપી છે. પાલનપુરથી પાંચ કિ.મી.ના આંતરે આવેલ કાણોદર ગામના હસનભાઈ પાયલાના શિક્ષિત પરિવારમાં જન્મેલી રૂહી નાનપણથી ભણવામાં હોશિયાર હતી. જીવનમાં કંઈક બનવાની ખેવના સાથે તેણીએ વર્ષ- ર૦૧૪થી જીપીએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. દિવસમાં ૧ર કલાકથી વધુ વાંચન કરતી હતી તથા માતા-પિતાના સહયોગ સાથે અથાગ પરિશ્રમ કરી પોતાનું સપનું સાકાર કરી બતાવી સમાજની અન્ય દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે.
‘મન હોય તો માળવે જવાય’ એ ઉક્તિને કાણોદરની રૂહીએ સાર્થક કરી અન્ય દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratReligion

    વડોદરામાં “ગુજરાત ટુડે” દ્વારા ઈદ મિલન સમારંભ યોજાયોજ્યારે સાચી અને ઈમાનની રાહ પર ચાલશો તો તકલીફ પડવાની, પરંતુ આપણા પ્રયત્નોથી તમામ તકલીફ દૂર થશે : સુહેલભાઈ તિરમીઝી

    વડોદરામાં “ગુજરાત ટુડે”ને વધુ મજબૂત…
    Read more
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

    2 Comments

    Comments are closed.